રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી, જેમાં ગુજરાત વડી અદાલત પરિસરમાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ધ્વજવંદન કર્યું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણામાં વિજાપુર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓને ચેક અને પ્રમાણપત્રો એનાયત કર્યા.
Site Admin | ઓગસ્ટ 16, 2024 8:30 એ એમ (AM) | સ્વતંત્રતા પર્વ
રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી,
