રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પાટનગર ગાંધીનગર રોશનીથી ઝળહળી ઉઠયું છે.ગજુ રાત વિધાનસભા,સચિવાલય, મહાત્મા મંદિર, સેન્ટ્રલ વિસ્ટા બગીચા સહિત વિવિધ સરકારી
ઈમારતોને રોશનીનો શણગાર કરાયો છે.આવા મનમોહક દ્રશ્યો જોઈને શહેરીજનોમાાં આનંદની લાગણી જોવા મળી રહી છે.વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાાં વિવિધ જીલ્લાઓમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઇ રહી છે.જે અંતર્ગત અરવલ્લી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લાની તમામ કચેરીમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.અરવલ્લી જિલ્લાની તમામ કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.સાથોસાથ વિકાસ સપ્તાહ અંતર્ગત મહેસાણા વનવાસી કલેકટરના વડપણ હેઠળ ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાાં આવી હતી…
Site Admin | ઓક્ટોબર 8, 2024 3:38 પી એમ(PM) | વિકાસ સપ્તાહની ઉજવણી