રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત તમામ રાજકીય પક્ષો પ્રચારમાં જોડાયા છે. મહીસાગર જિલ્લાની લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપે EVM નો નમૂનો બનાવી મતદાન જાગૃતિ સાથે પ્રચાર કર્યો.
Site Admin | ફેબ્રુવારી 11, 2025 3:15 પી એમ(PM) | ચૂંટણી
રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત તમામ રાજકીય પક્ષો પ્રચારમાં જોડાયા
