રાજ્યમાં બે દિવસથી તાપમાનમાં વધારો થતાં,બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.ઠંડી ધીમે ધીમે ઘટતાં, દિવસ દરમિયાન ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે.
આગામી 24 કલાકમાં અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ જ્યારે ગાંધીનગરમાં 14 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાઇ શકે છે.છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં 13.2 ડિગ્રી જેટલું રાજ્યનું લઘુતમ તાપમાન નોંધાયું છે.પવનની દિશા પશ્ચિમથી ઊતર પશ્ચિમ તરફ છે.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 8:06 એ એમ (AM) | તાપમાન
રાજ્યમાં બે દિવસથી તાપમાનમાં વધારો થતાં,બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
