ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 3, 2024 3:22 પી એમ(PM)

printer

રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળે તે માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ સફારી પાર્કને મંજૂરી આપી છે

રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળે તે માટે સેન્ટ્રલ ઝૂ
ઓથોરીટીએ સફારી પાર્કને મંજૂરી આપી છે..કચ્છના કોટેશ્વર, ઉના પાસે
નલીયા માંડવી તથા કેવડીયા ખાતે સફારી પાર્કને મંજૂરી આપવામાં આવી
છે. સર્વોચ્ચ અદાલતની મંજૂરી બાદ ત્રણેય સફારી પાર્કની કામગીરી શરૂ થશે.
કેવડીયામાં હયાત પાર્ક ઉપરાંત વધુ એક સફારી પાર્ક પણ બનાવાશે.
અંબાજી, વાંસદા તથા બરડામાં સફારી પાર્ક બનાવવાની કામગીરી શરૂ
કરાશે. ગાંધીનગર આઈઆઈટી પાસે પણ સફારી પાર્કને મંજૂરી માટે કામ

શરૂ થયું હોવાની માહિતી પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફિસર નીત્યાનંદ
શ્રિવાસ્તવે આપી હતી..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ