ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 7, 2025 6:36 પી એમ(PM) | રાજ્ય

printer

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે 47 લાખથી વધુ યાત્રાળુઓએ ઉડનખટોલાનો લાભ લીધો

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે 47 લાખથી વધુ યાત્રાળુઓએ ઉડનખટોલાનો લાભ લીધો. જેમાં ગયા વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન, પાવાગઢમાં 24 લાખથી વધુ પ્રવાસીઓએ, ગિરનારમાં સાડા 7 લાખથી વધુ જ્યારે અંબાજીરોપ-વેનો સાડા 15 લાખથી વધુ યાત્રાળુઓએ રોપ-વેની સેવાનો લાભ લીધો છે. દરમિયાન છેલ્લા ચાર વર્ષમાં ૩૦લાખથી વધુ પ્રવાસીઓએ અઢી કિલોમીટરલાંબા ગિરનાર રોપ-વેનો લાભ લીધો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ