રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 71 ટકા વરસાદ નોંધાયાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યના 62 ડેમ હાઈ-અલર્ટ પર, 16 ડેમ અલર્ટ અને 11 ડેમ વૉર્નિંગ પર છે.
રાજ્યના હવામાન વિભાગે આજથી બુધવાર સુધી દરિયો ન ખેડવા પણ સૂચના આપી છે.
Site Admin | ઓગસ્ટ 12, 2024 3:59 પી એમ(PM) | વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 153 તાલુકામાં વરસાદ નોંધાયો
