ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 8, 2024 10:16 એ એમ (AM)

printer

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી વધુ એક બાળકનું મૃત્યુ થતાં મૃત્યુઆંક વધીને 72 થયો

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી વધુ એક બાળકનું મૃત્યુ થતાં મૃત્યુઆંક વધીને 72 થયો છે, જ્યારે વધુ બે કેસનો ઉમેરો થતા કુલ કેસની સંખ્યા વધીને 161 થઈ છે.
આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે હાલમાં વાયરલ ચાંદીપુરાના ૧૩ દર્દી દાખલ છે તથા ૭૬ દદીઓને રજા આપવામાં આવી છે. કુલ સાત લાખ 43 હજાર ઘરોમાં મેલેથિયોન પાઉડરથી ડસ્ટીંગ કરવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ