રાજ્યમાં ઉત્તર તરફથી પવનો ફૂંકાઇ રહ્યા છે પરંતુ ઉત્તર ભારતમાં હાલમાં કોઈપણ વેસ્ટન ડિસ્ટર્બન્સ ની અસર નથી જેને પગલે તાપમાનનો પારો વધી રહ્યો છે આગામી ત્રણ દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની શક્યતાઓ નહિવત હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે… આગામી ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની શક્યતાઓ છે ..મહત્તમ તાપમાન પણ આગામી એક સપ્તાહ સુધીમાં ૩૫ ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતાઓ હોવાનું હવામાન વિભાગના વડા એ.કે.દાસે જણાવ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 7:46 પી એમ(PM) | રાજ્ય
રાજ્યમાં ઉત્તર તરફથી પવનો ફૂંકાઇ રહ્યા છે
