રાજ્યમાં આ વખતે સારો વરસાદ પડતાં ખેડૂતોને રવિ પાકમાં નુકસાન થયું છે પરંતુ સરકારે ખેડૂતોને ખાતરી આપી છે કે, તેમને ખાતરમાં કોઈ તંગી રહેશે નહીં. જેના માટે સરકારે આગોતરા પગલાના ભાગરૂપે કેન્દ્ર સરકાર પાસેથી ખાતરની માગણી કરી છે.
રાજય સરકારે 6 લાખ 80 હજાર મેટ્રીક ટન ખાતરની માંગણી કરતાં કેન્દ્ર સરકારે ખાતરનો કેટલોક જથ્થો રાજ્યને પહોંચાડયો છે.
Site Admin | ઓક્ટોબર 17, 2024 8:00 એ એમ (AM) | સારો વરસાદ