રાજ્યમાં આવતીકાલ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
આવતીકાલે દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે..
જ્યારે આજે દિવસ દરમિયાન રાજ્યમાં સોથી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 35 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 7:47 પી એમ(PM) | ભારે વરસાદ
રાજ્યમાં આવતીકાલ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
