રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહિવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે જેને કારણે તાપમાનમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. હજુ પણ આગામી પાંચ દિવસ આ જ સ્થિતિ યથાવત રહેશે.
Site Admin | જાન્યુઆરી 28, 2025 9:53 એ એમ (AM) | હવામાન
રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહિવત
