રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણ સુકુ રહેશે. હવામાન વિભાગ દ્વારા આગામી સમય માટે વરસાદની આગાહી કરવામાં આવી નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન દિવસે 37 ડિગ્રીની આસપાસ રેહવાની સંભાવના છે.
Site Admin | ઓક્ટોબર 26, 2024 7:24 પી એમ(PM)
રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણ સુકુ રહેશે
