અન્ન, નાગરિક પુરવઠા,રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનાજોજવા ગામે રૂપિયા ૩૬.૩૬ કરોડના ખર્ચે બનનારા પુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મંત્રી શ્રીએ જણાવ્યુંકે, રાજ્ય સરકાર દ્વારાબોડેલી તાલુકાની ઓરસંગ નદી પર બ્રિજ બનવાથી ૮૦ ગામના લોકોને લાભ થશે.
Site Admin | જાન્યુઆરી 6, 2025 7:10 પી એમ(PM)