રાજ્યભરમાં માહિતી-પ્રસારણ વિભાગ દ્વારા “ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા હતા.આ અભિયાન અંતર્ગત એક હજાર ૫૩૨ પત્રકારોની સ્વાસ્થ્ય ચકાસણી કરવામાં આવી હતી.
આજે રેડક્રોસના સહયોગથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો અમદાવાદ ખાતેથી આરંભ કરાવ્યો હતો.આગાઉ પણ રેડક્રોસ સોસાયટી દ્વારા અમદાવાદના પત્રકારો માટે સ્વાસ્થ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૫૧૮ જેટલા પત્રકારોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 30, 2024 7:47 પી એમ(PM) | મુખ્યમંત્રી