રાજ્યભરમાં જાન્યુઆરી મહિનામાં યોજાનારા ત્રીજા તબક્કાના ખેલ મહાકુંભ માટે આજથી ઑનલાઈન નોંધણીનો પ્રારંભ થશે. ઈચ્છુક ખેલાડીઓ 25 ડિસેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. આ વખતે 39 રમત પૈકી 32 ઑલિમ્પિક રમતો અને સાત નવી રમતો રમાશે. જ્યારે વિશેષ ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત 25 પેરા-સ્પૉર્ટ્સ જેવી રમતોનું પણ આયોજન કરાયું છે. ખેલ મહાકુંભ આગામી 31 માર્ચ 2025 સુધી યોજાશે.
Site Admin | ડિસેમ્બર 5, 2024 8:08 એ એમ (AM) | ખેલ મહાકુંભ
રાજ્યભરમાં જાન્યુઆરી મહિનામાં યોજાનારા ત્રીજા તબક્કાના ખેલ મહાકુંભ માટે આજથી ઑનલાઈન નોંધણીનો પ્રારંભ થશે.
