રાજ્યભરમાં આજથી 13મી ફેબ્રુઆરી સુધી ચાલનારા ‘સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન’ દરમિયાન નાગરિકોમાં રક્તપિત્ત અંગે જાગૃતિ લાવવા માટે કામગીરી કરાશે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત જાગૃતિ અભિયાન, આંતરિયાળ વિસ્તારમાં તપાસ અભિયાન, દર મહિને ત્રીજા શુક્રવારે સરવે જેવી વિશેષ ઝૂંબેશ હાથ ધરીને સઘન કામગીરી કરવામાં આવે છે.
ડિસેમ્બર 2024 સુધીમાં 12 જેટલા જિલ્લાઓમાં દાહોદ, મહીસાગર, નવસારી, પંચમહાલ, સુરત અને વડોદરામાં રક્તપિત્તનું પ્રમાણદર એક ટકાથી ઓછું થયું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 9:07 એ એમ (AM)
રાજ્યભરમાં આજથી 13મી ફેબ્રુઆરી સુધી ચાલનારા ‘સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન’ દરમિયાન નાગરિકોમાં રક્તપિત્ત અંગે જાગૃતિ લાવવા માટે કામગીરી કરાશે
