રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ આજે સવારે હરિયાણામાં મિર્ઝાપુર સ્થિત શાસકીય પ્રાથમિક શાળામાં પરિવાર સાથે મતદાન કર્યું.
પત્રકારો સાથેની વાતચીતમાં રાજ્યપાલે કહ્યું કે, ભારતના બંધારણે 18 વર્ષની ઉંમર પછી બધાને મતદાન કરવાનો અધિકાર આપ્યો છે, અને સૌએ ભારતીય બંધારણના આ નિર્દેશનું પાલન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને દેશ અને સમાજની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવું જોઈએ.
Site Admin | ઓક્ટોબર 5, 2024 3:39 પી એમ(PM)