ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 21, 2024 7:18 પી એમ(PM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લાના થરાદ-લુણાલ ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લાના થરાદ-લુણાલ ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો. રાજ્યપાલેખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાંપ્રાકૃતિક કૃષિની તાતી જરૂરિયાત છે. આત્મનિર્ભર ગામડાઓના નિર્માણથી આત્મનિર્ભર ભારતનાનિર્માણ માટે સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી . તેમણે બનાસ ડેરીના સફળ નેતૃત્વમાંજિલ્લાના ખેડૂતો ખેતી અને પશુપાલનના માધ્યમ થકી દૂધ ક્રાંતિ સર્જીને આર્થિક સધ્ધરબન્યા હોવાનું જણાવ્યું હતું. વિધાનસભાનાઅધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે,  આજે પ્રાકૃતિક કૃષિને સરહદી વિસ્તારસુધી પહોંચાડવાનો શ્રેય રાજ્યપાલશ્રીને જાય છે. મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના સંકલ્પનેગૂજરાત વિદ્યાપીઠે અક્ષરશઃ સાર્થક કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ