ગાંધીનગરમાં કડી સર્વ વિદ્યાલયના બાળકો સાથે પ્રધાનમંત્રીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ નિહાળતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે સફળતા માટે સખત મહેનત, આત્મવિશ્વાસ અને આત્મનિયંત્રણ ખૂબ જ મહત્વના છે. આ પ્રસંગે શ્રી દેવવ્રતે વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે વધુ સારું પ્રદર્શન કેવી રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 10, 2025 7:31 પી એમ(PM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં કડી સર્વ વિદ્યાલયના બાળકો સાથે પ્રધાનમંત્રીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ નિહાળ્યું હતું
