ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 22, 2025 11:25 એ એમ (AM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે ભાવનગરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે ભાવનગરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. દરમિયાન શ્રી દેવવ્રતે રાસાયણિક ખેતી આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકશાનકારક હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેમણે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી, જીવામૃત અને ઘન જીવામૃત વગેરે બનાવવા અંગે પણ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ