ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 24, 2024 3:12 પી એમ(PM) | સ્ટેટ મોનિટરીંગ સેલ – SMC

printer

રાજ્યની સ્ટેટ મોનિટરીંગ સેલ – SMCની ટુકડીએ મોરબીમાંથી એન્જિન ઑઈલનું નકલી પેકિંગ કરીને વેચતાં 2 લોકોને પકડી પાડ્યા છે

રાજ્યની સ્ટેટ મોનિટરીંગ સેલ – SMCની ટુકડીએ મોરબીમાંથી એન્જિન ઑઈલનું નકલી પેકિંગ કરીને વેચતાં 2 લોકોને પકડી પાડ્યા છે.મોરબીના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે,SMCની ટુકડીએ ટંકારાના લજાઈ ગામની સીમમાં આવેલા ગોદામમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી પ્રિન્ટ મશીન, 3 મોટર બૉલ્ટ મશીન, ઇલેક્ટ્રિક વજનકાંટા, ઑઈલ ફિલિંગ મશીન સહિતનો અંદાજે 23 લાખ 17 હજાર 40 રૂપિયાનો માલસામાન કબજે કરાયો છે.આ અંગે SMCએ આગળની તપાસ હાથ ધરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ