રાજ્યની સૌથી મોટી વિશ્વવિદ્યાલય ગુજરાત યુનિવર્સિટીએ રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ -NAACમાં A+ ગ્રેડ મેળવ્યો છે. 28 થી 30 જાન્યુઆરી દરમિયાન ગુજરાત યુનિવર્સિટીમાં
NAAC નું ઇન્સ્પેક્શન યોજાયું. આ દરમિયાન NAACની ટીમે ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ વિભાગની મુલાકાત લીધી હતી. ઇન્સ્પેક્શન બાદ ગુજરાત યુનિવર્સિટીને A + ગ્રેડ આપ્યો. ગુજરાત
યુનિવર્સિટીને 5 પૈકી 3.3 ક્રમ મળ્યા છે.
Site Admin | ફેબ્રુવારી 8, 2025 9:37 એ એમ (AM)
રાજ્યની સૌથી મોટી વિશ્વવિદ્યાલય ગુજરાત યુનિવર્સિટીએ રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ -NAACમાં A+ ગ્રેડ મેળવ્યો છે
