રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસને રજૂ કર્યું હતું. “જળવાયુ પરિવર્તન અને માળખાકીય સુવિધાઓ” વિષયવસ્તુ પર તૈયાર કરાયેલા વર્ષ 2025- 26નાં 14 હજાર કરોડ રૂપિયાનાં બજેટમાં ચાલુ વર્ષે કોઈ કર વધારો કરવામાં આવ્યો નથી. વોટર ટેક્સ તથા કન્વર્જન્સ ટેક્સના દર પણ યથાવત રાખવામાં આવ્યા છે.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 3:13 પી એમ(PM) | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસને રજૂ કર્યું
