ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 9, 2024 3:16 પી એમ(PM)

printer

રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલમાં ફરજ પરના કરાર આધારિત તબીબોના વેતનમાં વધારો કરાયો

રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલમાં ફરજ પરના કરાર આધારિત તબીબોના વેતનમાં વધારો કરાયો છે.. વર્ગ-૧ અને વર્ગ-૨ના તબીબી શિક્ષકોને અપાતા માસિક વેતનમાં ૩૦ ટકા થી ૫૫ ટકા સુધીનો વધારો મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ