રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 130 મીટર પાર થયો છે જે મહત્તમ સપાટીથી માત્ર 8 મીટર દૂર છે.
મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી 3 લાખ 67 હજાર ક્યુસેક પાણીની આવક થતાં હાલ નર્મદા ડેમની સપાટી 130.41 મીટરે પહોંચી છે. ડેમ હાલ 65 ટકા ભરાયો છે.
Site Admin | ઓગસ્ટ 9, 2024 7:34 પી એમ(PM) | સરદાર સરોવર નર્મદા ડેમ
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો
