રાજ્યના 19 જિલ્લામાં આગામી 48 કલાક સુધી અતિશય ગરમીનું મોજું ફરી વળવાની એટલે કે, હીટવેવની આગાહી છે. હાલમાં અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં પાંચથી આઠ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે. બીજી તરફ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં રેડ એલર્ટ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરાયું હોવાનું હવામાન ખાતાના નિદેશક ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું.
Site Admin | માર્ચ 11, 2025 7:02 પી એમ(PM) | હીટવેવ
રાજ્યના 19 જિલ્લામાં આગામી 48 કલાક સુધી અતિશય ગરમીનું મોજું ફરી વળવાની એટલે કે, હીટવેવની આગાહી
