ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 10, 2024 3:35 પી એમ(PM)

printer

રાજ્યના હવામાન વિભાગે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે

રાજ્યના હવામાન વિભાગે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી 47 તાલુકામાં વરસાદ સામાન્ય વરસાદ નોંધાયો હતો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીનો મોસમનો સરેરાશ 70 ટકા વરસાદ વરસ્યો છે.
સત્તાવાર યાદી મુજબ, રાજ્યના 47 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. તો 41 ડેમ 70થી 100 ટકા, 21 ડેમ 50થી 70 ટકા જેટલા ભરાયા છે. તો 62 ડેમ હાઈ અલર્ટ, 15 ડેમ અલર્ટ, 11 ડેમ ચેતવણી પણ રાખવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ