ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 12, 2024 8:11 એ એમ (AM) | રાજ્યના હવામાન વિભાગ

printer

રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની આગાહી વ્યક્ત કરી છે.

રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની આગાહી વ્યક્ત કરી છે.
વિભાગના જણાવ્યા મુજબ, આ ત્રણ દિવસ બાદ ધીમે ધીમે તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવી શકે છે. રાજ્યમાં હાલમાં 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. જ્યારે ગાંધીનગરમાં 14.3, અમદાવાદમાં 13.4, વડોદરામાં 12, અમરેલીમાં 11.8, ભુજમાં 11, કંડલા હવાઈમથક પર 10.5 અને રાજકોટમાં 9.7 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ