રાજ્યના વિવિધ જીલ્લાઓમાં આજે હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આજે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ડાંગ જિલ્લાના આહવા સહિત વિવિધ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો..
તો અરવલ્લી જિલ્લામાં ગઇકાલે સાંજે મોડાસા, માલપુર તેમજ મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો..
Site Admin | ઓગસ્ટ 22, 2024 3:42 પી એમ(PM) | ભારે વરસાદ
રાજ્યના વિવિધ જીલ્લાઓમાં આજે હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો
