રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના બીજી ટર્મમાં બે વર્ષ પુર્ણ કર્યા છે.. આ બે વર્ષની ઉજવણી ગરીબ, યુવાન, અન્નદાતા અને નારી શક્તિના વિકાસની વસ્તુ પર યોજાવણાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ બે વર્ષઃ સેવા , સમર્પણ અને સુશાનના શિર્ષક સાથેના એક પુસ્તકનું પણ ગાંધીનગર ખાતે વિમોચન કર્યુ હતું.
Site Admin | ડિસેમ્બર 12, 2024 7:28 પી એમ(PM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ