રાજ્યના માનુષ શાહ અને દિયા ચિતાલેએ અલ્ટિમેટ ટેબલ ટેનિસની ૮૬મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પોતાનો પ્રથમ રાષ્ટ્રીય ખિતાબ જીત્યો છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી સ્પર્ધામાં બંને ખેલાડીએ અલગ-અલગ પુરુષ અને મહિલાઓની શ્રેણીમાં ચેમ્પિયન તરીકે વિજય મેળવ્યો હતો. તેઓને ટ્રોફી અને ૩.૨ લાખના રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 28, 2025 9:54 એ એમ (AM) | ટેબલ ટેનિસ
રાજ્યના માનુષ શાહ અને દિયા ચિતાલેએ અલ્ટિમેટ ટેબલ ટેનિસની ૮૬મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પોતાનો પ્રથમ રાષ્ટ્રીય ખિતાબ જીત્યો
