ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 8, 2024 7:19 પી એમ(PM)

printer

રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈએ સરીગામ બાયપાસ અને ડુંગર પુનાટ કાલય માર્ગનું ખાતમુહૂર્ત કર્યું

રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈએ સરીગામ બાયપાસ અને ડુંગર પુનાટ કાલય માર્ગનું ખાતમુહૂર્ત કર્યું.
તેમણે જણાવ્યું કે સરીગામ જીઆઇડીસીને જોડતો અતિ મહત્વનો ગણાતો સરીગામ બાયપાસ રોડ રૂપિયા 10 કરોડ 56 લાખ રૂપિયાના ખર્ચે 2.4 કિ.મી તથા સરીગામ ડુંગર પુનાટ કાલય રોડ રૂપિયા 4 કરોડ 81 લાખ રૂપિયાના ખર્ચે 12 કિ.મી. નવો બનશે.