ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 28, 2024 7:12 પી એમ(PM)

printer

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગરમાં એક કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર ઢીંચડા ગામ પાસેના રસ્તાના કામો સહિત શહેરમાં વોર્ડ નંબર છ માં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગરમાં એક કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર ઢીંચડા ગામ પાસેના રસ્તાના કામો સહિત શહેરમાં વોર્ડ નંબર છ માં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે, રસ્તાઓના મજબૂતીકરણ થવાથી ઢીંચડા ગામ તથા આજુબાજુની સોસાયટીઓના લોકોની સુખાકારીમાં વધારો થશે તેમજ અવર-જવરમાં સરળતા રહેશે . તેમણે કહ્યું કે, સ્લેબ ડ્રેઇન અને રસ્તાના કામો થવાથી પાણીની સમસ્યા નહીં રહે અને વાહન ચાલકોને અગવડતાનો સામનો નહીં કરવો પડે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ