રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઇએ અઝરબૈજાનના બાકુમાં ચાલી રહેલી-COP29 પરિષદમાં જણાવ્યું છે કે, ગુજરાત પુનઃપ્રાપ્ય ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રણી બની રહ્યું છે.
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ-GUVNLના મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરેએ ઉર્જા-સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે રાજ્યની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
Site Admin | નવેમ્બર 15, 2024 3:41 પી એમ(PM) | ઉર્જામંત્રી કનુભાઈ દેસાઇ