રાજય કલા પ્રદર્શનની ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલા કલાકારોના ચિત્રોનું પ્રદર્શન જામનગર ખાતે યોજાયું હતું. કલાકારોએ સતત ચાર દિવસની સુધી ચિત્રો બનાવ્યા બાદ ટાઉનહોલ ખાતે બે દિવસ પ્રદર્શન યોજાયું. જેમાં મોટી સંખ્યામાં શહેરની ચિત્રકલા પ્રેમી જનતાએ પ્રદર્શનનો લાભ લીધો હતો.
Site Admin | માર્ચ 23, 2025 3:18 પી એમ(PM)
રાજય કલા પ્રદર્શનની ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલા કલાકારોના ચિત્રોનું પ્રદર્શન જામનગર ખાતે યોજાયું
