રાજકોટ પોલીસના માનવ તસ્કરી વિરોધી એકમે ડિસેમ્બર મહિનામાં 14 વર્ષનાં અપહરણ કરાયેલાં તરુણી સહિત ગુમ થયેલાં 22 લોકોને શોધી કાઢ્યા છે. પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં શંકાસ્પદ સ્થળોની મુલાકાત લઈને ગુમ થનારા આ તમામ લોકોને શોધી તેમનું પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 2, 2025 9:10 એ એમ (AM)