રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં સઘન ઝુંબેશ ચાલી રહી છે. આરોગ્ય વિભાગની 753 ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે, ક્લોરીનની ગોળીઓનું વિતરણ, ઓ.આર.એસ.નું વિતરણ, ડસ્ટીંગ, ફોગિંગ ઉપરાંત તબીબી તપાસ સહિતની કામગીરી કરાઈ રહી છે.
અત્યાર સુધીમાં 78 હજારથી વધુ ક્લોરિન ગોળી અને 2,400થી વધુ ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરાયું છે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2024 8:07 એ એમ (AM) | વરસાદ
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં સઘન ઝુંબેશ
