રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ખાતે સરકારી ખરાબાની આશરે 1 કરોડથી વધુની કિમતની જમીન પરના દબાણ દૂર કરવામાં આવ્યા છે. આ જમીન પરથી મોટી દુકાનો તેમજ 17 અને દબાણો દૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પોલીસની હાજરીમાં આ દબાણ હટાવવામાં આવ્યા હતા.
Site Admin | નવેમ્બર 8, 2024 3:17 પી એમ(PM) | રાજકોટ
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ખાતે સરકારી ખરાબાની આશરે 1 કરોડથી વધુની કિમતની જમીન પરના દબાણ દૂર કરવામાં આવ્યા
