રાજકોટ ખાતે સાતમ આઠમના તહેવાર દરમિયાન યોજાતા લોકમેળામાં આ વર્ષે ત્રી- સ્તરીય સુરક્ષા ઉભી કરવામાં આવશે. મેળામાં સ્ટોલ અને રાઇડ્સમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવશે. આ વિશે કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, સીસીટીવી કેમેરા અને ડ્રોનની મદદથી મેળા પર નજર રાખવામાં આવશે.
Site Admin | જુલાઇ 11, 2024 8:07 પી એમ(PM) | લોકમેળા
રાજકોટ ખાતે સાતમ આઠમના તહેવાર દરમિયાન યોજાતા લોકમેળામાં આ વર્ષે ત્રી- સ્તરીય સુરક્ષા ઉભી કરવામાં આવશે
