રાજકોટ ખાતે યોજાઈ રહેલા ખેલ મહાકુંભમાં આજે જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં કુલ ૪૮ ભાઈઓ અને ૩૭ બહેનોએ ભાગ લીધો. મેન્સ ડબલ્સની ૧૬ ટીમ અને વુમન ડબલ્સની ૪ ટીમ ઉપરાંત, મિક્સ ડબલમાં ૪ ટીમે ભાગ લીધો હતો. જેમાં ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો વિજેતા થયા હતા.
Site Admin | જાન્યુઆરી 9, 2025 7:58 પી એમ(PM) | ખેલ મહાકુંભ
રાજકોટ ખાતે યોજાઈ રહેલા ખેલ મહાકુંભમાં આજે જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં કુલ ૪૮ ભાઈઓ અને ૩૭ બહેનોએ ભાગ લીધો
