ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 7, 2025 9:16 એ એમ (AM)

printer

રાજકોટમાં શહેરી વિસ્તારમાં અને નેશનલ હાઇ-વે અને સ્ટેટ હાઇ-વે દોડતા વાહનોમાં અનઅધિકૃત રીતે સફેદ એલ.ઈ.ડી. બલ્બ લાઈટ લગાવવાના કારણે રાત્રિ દરમિયાન વધી રહેલા જીવલેણ માર્ગ અકસ્માત અટકાવવા માટે ડ્રાઈવ શરૂ કરવામાં આવી

રાજકોટમાં શહેરી વિસ્તારમાં અને નેશનલ હાઇ-વે અને સ્ટેટ હાઇ-વે દોડતા વાહનોમાં અનઅધિકૃત રીતે સફેદ એલ.ઈ.ડી. બલ્બ લાઈટ લગાવવાના કારણે રાત્રિ દરમિયાન વધી રહેલા જીવલેણ માર્ગ અકસ્માત અટકાવવા માટે ડ્રાઈવ શરૂ કરવામાં આવી. આ ડ્રાઈવ દરમિયાન ૫૧ વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ખાસ કરીને માર્ગ અકસ્માતમા ઘટાડવા માટે રાજકોટમાં વાહનોમાં અનઅધિકૃત અથવા વધારાની લગાવેલી અતિ તિવ્રતાવાળી હેડ લાઇટ વાળા વાહન ચાલકો વિરુધ્ધ શહેરી વિસ્તાર અને નેશનલ હાઇ-વે/સ્ટેટ હાઇ-વે પર આર.ટી.ઓ. વિભાગ સાથે સંયુકત ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ