રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે.ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે.સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ પાંચ મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે.
Site Admin | જાન્યુઆરી 28, 2025 7:47 પી એમ(PM) | ટી-ટવેન્ટી મેચ
રાજકોટમાં રમાઈ રહેલી ભારત અને ઈઁગ્લેન્ડ વચ્ચેની ટી-ટવેન્ટી મેચમાં ભારતે ટોસ જીતીને ફિંલ્ડીંગ પસંદ કરી
