રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આગામી 24થી 28 ઓગસ્ટ સુધી જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વિવિધ પ્લોટ અને સ્ટોલની હરાજી અને ડ્રો આવતીકાલે કરવામાં આવશે. રમકડાં અને ખાણીપીણી અન્ય કેટેગરીના સ્ટોલનો ડ્રો સવારે 11 વાગ્યે કરવામાં આવશે. તેમજ અન્ય કેટેગરીની હરાજી બપોરે સાડા બાર વાગ્યે થશે.
Site Admin | ઓગસ્ટ 2, 2024 3:10 પી એમ(PM)
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આગામી 24થી 28 ઓગસ્ટ સુધી જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે લોકમેળાનું આયોજન
