રાજકોટના જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કોટડા સાંગાણી ખાતે થશે ત્યારે વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમને આખરી ઓપ આપવા સમીક્ષા બેઠક યોજાઇ. પ્રાંત-૨ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કાર્યક્રમ અંગેની વિવિધ વિભાગવાર તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી અને અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા.
Site Admin | જાન્યુઆરી 9, 2025 7:50 પી એમ(PM) | રાજકોટ
રાજકોટના જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કોટડા સાંગાણી ખાતે થશે ત્યારે વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમને આખરી ઓપ આપવા સમીક્ષા બેઠક યોજાઇ
