ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 23, 2024 9:00 એ એમ (AM) | દિવ્યાંગ સાધન સહાય

printer

રાજકોટના જસદણમાં ગઈકાલે દિવ્યાંગ સાધન સહાય આકારણી કેમ્પ યોજાયો.

રાજકોટના જસદણમાં ગઈકાલે દિવ્યાંગ સાધન સહાય આકારણી કેમ્પ યોજાયો. જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આયોજિત આ કેમ્પમાં તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓની વિનામૂલ્યે તપાસ કરી સાધન સહાય માટે પસંદગી કરાઇ હતી.કેમ્પમાં જસદણ સહિત આજુબાજુના ૩૦ ગામોના અંદાજે ૬૦૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ