રશિયાના બેલગોરોડ ઓબ્લાસ્ટ ક્ષેત્રના રાકિતનોયે ગામ પર યુક્રેનિયન સેનાએ કરેલા હુમલામાં પાંચ લોકો માર્યા ગયા છે અને 12 ઇજા થવા પામી છે. ત્યાંના ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લાડકોફે કહ્યું કે આ હુમલાથી સ્થાનિક માળખાને પણ નોંધપાત્ર નુકસાન થયું છે. હુમલામાં દસ મકાનો, બે વાણિજ્ય ઈમારતો અને ચાર વાહનો નાશ પામ્યા છે.
Site Admin | ઓગસ્ટ 25, 2024 7:49 પી એમ(PM)
રશિયાના બેલગોરોડ ઓબ્લાસ્ટ ક્ષેત્રના રાકિતનોયે ગામ પર યુક્રેનિયન સેનાએ કરેલા હુમલામાં પાંચ લોકો માર્યા ગયા
