ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 18, 2024 2:07 પી એમ(PM)

printer

રશિયાના પૂર્વ તટ પર આજે વહેલી સવારે સાત રિક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા

રશિયાના પૂર્વ તટ પર આજે વહેલી સવારે સાત રિક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પેત્રોપાવલોસ્ક-કામશાકી શહેરમાં 48 કિલોમીટર ઊંડાણમાં નોંધાયું હતું. અમેરિકાના હવામાન વિભાગે શરૂઆતમાં કહ્યું, ભૂકંપ અસરગ્રસ્ત વિસ્તારથી 300 કિલોમીટર સુધીના વિસ્તારમાં ત્સુનામી આવવાની શક્યતા છે. જોકે, બાદમાં વિભાગે આ સંભાવનાને નકારી દીધી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ