રશિયાએ છેલ્લાં 24 કલાક દરમિયાન યુક્રેનનાં 45 ડ્રોન તોડી પાડ્યા છે, જેમાં 11 ડ્રોન મોસ્કોનાં વિસ્તારમાં તોડવામાં આવ્યા છે. મોસ્કોના મેયર સર્ગેઈ સોબયાનીને જણાવ્યું કે મોસ્કો પરનો આ સૌથી મોટો ડ્રોન હૂમલો હતો. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, યુક્રેનનાં સશસ્ત્ર દળો દ્વારા અવદેયેવકા તરફ કરવામાં આવેલાં ત્રણેય હૂમલાને નિષ્ફળ બનાવ્યા છે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 8:02 પી એમ(PM)
રશિયાએ છેલ્લાં 24 કલાક દરમિયાન યુક્રેનનાં 45 ડ્રોન તોડી પાડ્યા
