ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 17, 2025 5:56 પી એમ(PM) | યુક્રેનિયન સૈન્ય

printer

રશિયન દળોએ એક જ રાતમાં  147 ડ્રોનથી હુમલા કર્યા :યુક્રેનિયન સૈન્ય

યુક્રેનિયન સૈન્યએ કહ્યું છેકે રશિયન દળોએ એક જ રાતમાં  147 ડ્રોનથી હુમલા કર્યા. તેમણે કહ્યું કે યુક્રેનિયન વાયુસેનાએ ૧૪૭ ડ્રોનમાંથી ૮૩નો નાશ કર્યો, જ્યારે ૫૯ ડ્રોન તેમના લક્ષ્ય સુધી પહોંચી શક્યા નહીં. દરમિયાન,રશિયન સૈન્યએ જણાવ્યું હતું કે તેના દળોએ 90 યુક્રેનિયન ડ્રોન અને એક નેપ્ચ્યુન એન્ટી-શિપ મિસાઇલનો નાશ કર્યો છે. સેનાએ જણાવ્યું હતું કે આઠ વિસ્તારોમાં ડ્રોન અને મિસાઇલોને અટકાવવામાં આવ્યા હતા. આ બનાવોમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ